વ્યાયામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર પૂર્ણ
લીટી ૧:
[[imageચિત્ર:Soldier running in water.jpg|thumb|right|250px| એક યુ એસ મરીનનો સૈનિક વ્યાયામ માટેનું તરણ પૂરૂં કરી પાણીમાંથી બહાર આવી રહ્યો છે.]]
{{ભાષાંતર}}
[[image:Soldier running in water.jpg|thumb|right|250px| એક યુ એસ મરીનનો સૈનિક વ્યાયામ માટેનું તરણ પૂરૂં કરી પાણીમાંથી બહાર આવી રહ્યો છે.]]
'''વ્યાયામ''' એ એક ગતિવિધિ છે જે [[શરીર]]ને સ્વસ્થ રાખવાની સાથે વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યને પણ વધારે છે. વ્યાયામ ઘણાં અલગ અલગ કારણો માટે કરવામાં આવે છે, જેમાં સામેલ છે: માંસપેશીઓને મજબૂત બનાવવાનું, હૃદય પ્રણાલીને સુદૃઢ બનાવવાનું, એથલેટિક કૌશલ્ય વધારવાનું, વજન ઘટાડવાનું કે પછી માત્ર આનંદ માટે. લગાતાર તેમજ નિયમિત શારીરિક વ્યાયામ, [[સ્વરક્ષણ પ્રણાલી]]ને વધૂ જાગ્રત કરે છે અને [[હૃદય રોગ]], રક્તવાહિની રોગ, ટાઇપ 2 [[મધુમેહ]] તથા [[મોટાપા]] જેવા [[રાજરોગો]]ને રોકવામાં મદદ કરે છે.<ref>Stampfer, M., Hu, F., Manson, J., Rimm, E., Willett, W. (2000) Primary prevention of coronary heart disease in women through diet and lifestyle. ''The New England Journal of Medicine, 343''(1), 16-23. Retrieved October 5, 2006, from ProQuest database.</ref><ref>Hu., F., Manson, J., Stampfer, M., Graham, C., et al. (2001). Diet, lifestyle, and the risk of type 2 diabetes mellitus in women. ''The New England Journal of Medicine, 345''(11), 790-797. Retrieved October 5, 2006, from ProQuest database.''</ref> વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે અને તણાવ રોકવામાં પણ મદદ કરે છે. [[કિશોરાવસ્થાનો મોટાપો]] એક વધતી જતી વૈશ્વિક ચિંતાનો વિષય છે અને શારીરિક વ્યાયામ દ્વારા બાળપણના મોટાપાના પ્રભાવને ઓછો કરવામાં મદદ મળી શકે છે.