ફેરફારોનો કોઇ સારાંશ નથી
(→કારણો) |
No edit summary |
||
* નિરક્ષરતાને લીધે [[કુટુંબનિયોજન]]ના કાર્યક્રમો પુરા સફળ થતા નથી.
હુ જ્યારથી સમજણો થયો ત્યારથી વસ્તી વધારાને સમસ્યાના રુપમાં જોવામાં આવે છે,પણ્ આ અબજની વસ્તી કામે લાગે તો શુ ન્ કરી શકે એ કેમ કોઇ વિચારતુ નથી.મા.શ્રી અબ્દુલ્સ્ કલામની જેવી વિચારસરણીની આજે જરૂર છે.વસ્તીનો વ્યાપ રોકી ન્ શકાય પણ ચીન ની જેમ કામ આપી શકીઍ તો આ સમસ્યા જ આશિસ બની
ગામડામા લોકો ચોમાસામાં જ વરસાદ પર આધાર રાખીને પાક લઈ શકે છેઃ બાકીના દિવસો માં બેકાર રહેતા હોય છેઃ જો સરકાર દ્વ્વારા કોઇ પણ યોજના ઘડવામાં આવે તો દેશના વિકાસ માં ચોક્કસ વાધારો કરી શકાયઃ
{{સ્ટબ}}
[[Category: ભારત]]
|