સાપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું [r2.6.4] રોબોટ ઉમેરણ: frr:Slaanger
reptile database moved
લીટી ૨૧:
'''સાપ''' '''સર્પન્ટ''' પેટાજૂથના લાંબા પગ વગરના [[માંસાહારી]] [[સરીસૃપ]] છે જેમને પોપચા અને બાહ્ય કાનની ગેરહાજરીથી [[પગ વગર]]ની ગરોળીથી સરખામણી કરી શકાય છે. તમામ [[સ્ક્વેમેટ]]ની જેમ સાપ [[વાતાવરણની સાથે શરીરનું તાપમાન બદલી શકે તેવા]] [[કરોડરજ્જૂ ધરાવતા]] [[પ્રાણી]] (એક્ટોથર્મિક એમ્નિઓટ વર્ટિબ્રેટ્સ) છે. તેનું શરીર [[ભીંગડા]]નું આવરણ ધરાવે છે. સાપની ઘણી જાતિ [[હાડપીંજર]] ધરાવે છે તેમની પૂર્વજ ગરોળીની તુલનાએ વધુ સાંધા ધરાવે છે. તેના [[જડબાના હાડકાઓની ભારે સ્થિતિસ્થાપકતા]]ને કારણે સાપ તેના માથા કરતા પણ મોટા શિકારને ગળી શકે છે. નાના શરીરમાં સમાવેશ કરવા સાપની (કિડની) જેવી અંગોની જોડી એકબીજાની બાજુમાં નહીં પરંતુ ઉપર નીચે હોય છે અને મોટા ભાગના સાપ માત્ર એક જ સક્રિય [[ફેફસું]] ધરાવે છે. કેટલીક જાત [[નિતંબ મેખલા]] ધરાવે છે અને [[મળધાની]]ની કોઇ પણ એક બાજુએ [[વેસ્ટિજીયલ]] ક્લોઝ ધરાવે છે.
 
એન્ટાર્ટિકા અને મોટા ભાગના ટાપુ સિવાય તમામ ખંડ પર જીવતા સાપ જોવા મળે છે. સાપના 15 [[પરિવાર]]ની ઓળખ થઇ છે જેમાં 456 [[પ્રકાર]] 2,900થી વધુ [[જાત]]નો સમાવેશ થાય છે.<ref name="ITIS">{{ITIS|ID=174118|taxon=Serpentes|year=2008|date=3 December}}</ref><ref name="NRDB-Cs">[http://reptile-database.org/ TIGR રેપ્ટાલઇ ડેટાબેઝ] પર [http://wwwreptile-database.jcvireptarium.org/reptilescz/search.php?taxon=Colubridae&amp;genus=&amp;species=&amp;subspecies=&amp;author=&amp;year=&amp;common_name=&amp;location=&amp;holotype=&amp;reference=&amp;submit=Search કોલ્યુબ્રીડે જાતની યાદી]. 4 ડિસેમ્બર 2008.</ref> તેનું કદ નાના 10 સેન્ટિમિટર લાંબા [[થ્રેડ સ્નેક]]થી માંડીને [[અજગર]] અને [[એનાકોન્ડા]] સુધી લાંબું હોય છે.{{convert|7.6|m|ft}} તાજેતરમાં જોવા મળેલો જીવાષ્મી [[ટિટાનોબોઆ]]{{convert|15|m|ft}} લાંબો હતો. સાપ [[13.5થી 6.3 કરોડ વર્ષ પહેલાના]] સમયગાળામાં (Cretaceous period) દરમાં રહેતી અથવા પાણીમાં રહેતી ગરોળી પરથી ઉદભવ્યા હોવાનું માનવામાં આવે છે(''c'' 150 [[Ma]]). આધુનિક સાપમાં વિવિધતા [[6.6 કરોડથી 5.6 કરોડ વર્ષ પહેલાના]] સમયગાળા (Paleocene period) દરમિયાન આવી હતી.(''c'' 66 to 56 Ma).
 
મોટા ભાગની જાત બિનઝેરી છે અને જે ઝેર ધરાવે છે તે સ્વબચાવના સ્થાને પ્રાથમિક રીતે શિકારને મારવા ઉપયોગ કરે છે. કેટલીક જાત માનવજાતને પીડાજનક ઇજા કરી શકે અથવા માનવીનું [[મૃત્યુ]] નિપજાવી શકે તેવું શક્તિશાળી ઝેર ધરાવે છે. જે સાપ બિનઝેરી છે તે શિકારને જીવતો ગળી જાય છે અથવા તેને [[દબોચીને]] મારી નાંખે છે.
"https://gu.wikipedia.org/wiki/સાપ" થી મેળવેલ