ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary |
No edit summary |
||
૨૧મી સદીમાં દુનિયાની વસ્તી ૬ [[અબજ]]થી ઉપર પહોંચી છે ત્યારે [[ભારત]]ની દેશની વસ્તી ૧ અબજ ઉપર પહોંચી છે. સન્ [[૧૯૪૭]]માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેની વસ્તી ૩૦ કરોડ જેટલી હતી, જે છેલ્લા ૬૦ વર્ષમાં ત્રણ ગણી વધી છે.અમુક અંદાજ મુજબ ૨૦૫૦ સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે.
* સ્વતંત્રતા પહેલા ભારતની વસ્તી અને તેની ગીચતા [[યુરોપ]] કરતા ઓછી હતી. યુરોપિયન લોકો દુનિયાના વિવિધ દેશોમાં જઇ વસ્યા જેમ કે, [[આફ્રિકા]], [[ઓસ્ટ્રેલીયા]], [[દક્ષિણ અમેરિકા]], [[ઉત્તર અમેરિકા]] અને [[કેનેડા]]. આ બધા દેશોમાં વિપુલ પ્રમાણમાં માનવીય જરૂરિયાતો કુદરતી રીતે મળી આવે છે. તેમણે આ દેશો પર અધિકાર લઇને ભારત જેવા દેશોના લોકો માટે પોતાની સીમાઓ બંધ કરી દીધી. આથી જ્યારે ભારત સ્વતંત્ર થયુ ત્યારે આ બધા દેશો પર યુરોપિયન અધિકાર છવાયેલો હતો. અને ભારતમાંથી બીજા દેશોમાં સ્થાળાંતર કરવું શક્ય ન હતું.
|