જી એફ ડી એલ (GFDL): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
{{delete}}
[[ચિત્ર:Heckert GNU white.svg|thumb|200px|right|GNU નું નિશાન]]
'''GNU Free Documentation License'''–'''ગ્નુ ફ્રી ડૉક્યુમેન્ટેશન લાઇસન્સ''' (''GNU FDL''–''ગ્નુ એફ ડી એલ'' અથવા ફક્ત '''GFDL'''–'''જી એફ ડી એલ''') એ [[મુક્ત માહિતી]] માટેનું [[કૉપીલેફ્ટ]] લાઇસન્સ છે, જે [[ફ્ી સૉફ્ટવૅર ફાઉન્ડેશન]] (FSF–એફ એસ એફ) એ [[GNU]] પ્રૉજેક્ટ માટે તૈયાર કર્યું હતું. તે [[GNU GPL]]–''ગ્નુ જી પી એલ'' લાઇસન્સ નો મુક્ત માહિતી માટેનો પુરક છે. તેની હાલની આવૃત્તિ 1.2 છે, અને તેની મૂળ સત્તાવાર વિગતો http://www.gnu.org/copyleft/fdl.html પર વાંચી શકાય છે.