બાસુંદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૪:
| other =
}}
'''બાસુંદી''' એ એક [[ભારત]]નુંભારતીય ઉપખંડનું એક પ્રવાહી [[મિષ્ટાન]] છે, જે ખાસ કરીને [[મહારાષ્ટ્ર]], [[ગુજરાત]] અને કર્ણાટકમાં[[કર્ણાટક]] રાજ્યમાં ખવાય છે. આને દૂધને ધીમા તાપે આદડું થઈ જાય ત્યાં સુધી ઉકાળીને જાડું બનાવીને તૈયાર કરાય છે.
 
આની બનાવટ ઝડપી બનાવવા માટે ઉકળતા દૂધમાં જાડી મલાઈ ઉમેરવામાં આવે છે.એક વખત દૂધ જાડું થાય કે તેમાં થોડી સાકર, એલચી, ચારોળી અને કેસર ઉમેરવામાં આવે છે. બાસુદી ને ઠંડી પીરસાય છે અને તેને [[બદામ]] અને [[પીસ્તા]]ની કતરીથી સજાવાય છે.
લીટી ૨૩:
 
[[શ્રેણી:મીઠાઈ]]
[[શ્રેણી:ખોરાક]]
 
 
[[en:Basundi]]