હિંદુ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Reverted edits by Gujnim (talk) to last revision by Altafpatel123
લીટી ૧૭:
આરબ વ્યાપારીઓના સિંધ વિજય બાદ 7મી સદીમાં[[ ઈસ્લામ ધર્મ]] ભારતમાં પ્રવેશ્યો હોવા છતાં ભારતીય ઉપ-મહાદ્વીપમાં તેના અનુયાયીઓની સંખ્યા પછીથી થયેલાં મુસ્લીમ આક્રમણો તથા મુસલમાન શહેનશાહોના રાજ દરમ્યાન વધી અને ઈસ્લામે ભારતમાં એક મુખ્ય ધર્મનું સ્વરૂપ લીધું. આ સમય દરમ્યાન ઘણા મુસ્લીમ રાજાઓએ જેમકે [[ઔરંગઝેબ]]એ, હિંદુઓનાં મંદીરો નષ્ટ કર્યા તથા ગેર-ઈસ્લામિ પ્રજાનું દમન કર્યુ. જોકે [[અકબર]] જેવા ખુબ જુજ ઈસ્લામિક રાજાઓ હતા કે જે ગૈર-ઈસ્લામિક ધર્મો પ્રત્યે સહનશીલ હોય. આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં બૌદ્ધ અને હિંદુ ધર્મનાં અનુયાયીઓએ ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. રામાનુજ, માધવાચાર્ય તથા [[ચૈતન્ય મહાપ્રભુ]] જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તી યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી [[શંક્રાચાર્ય]]એ વર્ણવેલા ‘બ્રમ્હ’ની તાત્તિ્વક વિભાવનાંથી વિખુટા પડીને રામ અને ક્રુષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્કમ તથા લાગણીમય ભક્તિમાં રત થયા.
 
19મી સદીમાં મેક્ષ મુલૅર તથા જોન વુડરોફ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીયશાસ્ત્રને યુરોપીય દ્રષ્ટીકોણથી અભ્યાસની ઔપચારિક શાખા તરીકે સ્થાપિત કરી. તેઓ વૈદીક, પુરાણીક તેમજ તાન્ત્રીક સાહીત્ય અને તત્ત્વજ્ઞાનને યુરોપ તથા સંયુક્ત રાજ્ય અમેરિકા સુધી લઈ ગયા. તે સમયગાળા દરમ્યાન [[બ્રમ્હો સમાજ]] અને[[ થિયોસોફીકલ સોસાયટી]] જેવી સંસ્થાઓએ એબ્રાહમીક તથા ધાર્મીક તત્વજ્ઞાનને સાથે લાવી સુસંગત અને સંગલિત કરવાના પ્રયત્નો કરી સામાજીક સુધાર લાવવાના પ્રયત્નો કર્યા હતા. આ સમયે આંતરીક પરંપરાઓથી ઉદ્ભવલી નવોઉત્પાદક ચળવળો પણ જોઈ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ, જેમકે શ્રી રામક્રુષ્ણ અને રામાના મહર્ષિએ આપેલા બોધ કે શીખ ઉપર આધારીત હતી. આગળ પડતા હિંદુ તત્ત્વજ્ઞાનીઓ, જેમકે સ્વામી પ્રભુપાદ અને શ્રી ઓરબીંદોએ હિંદુ ધર્મના આધારભુત સિધ્ધાંતોની પુર્નરચના કરી તેને નવું રૂપ આપી નવા શ્રોતાઓ સમક્ષ રજુ કરી ભારત તેમજ વિદેશમાં ધ્યાન આર્કષીત કરી નવા અનુયાયીઓ બનાવ્યા. બીજા યોગીઓ જેમકે [[સ્વામી વિવેકાનંદ]], પરંહંસ યોગાનંદ, બી.કે.એસ ઐયંગર અને સ્વામી રામએ પણ પશ્ચીમી દેશોમાં યોગ અને વેદાંતનું સ્થાન ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં ખાસ યોગદાન આપ્યું છે.તે સત્ય છે.અને તેમજત્યાર હિન્દુબાદ ધર્મમાં૧૮ અન્નદાનનુંમી એટલેકેસદી ટુકડાનુંમા ખુબજભગવાન મહત્વસ્વામિનારાયણ પ્રગટ થયા. અને તેમણે એકાન્તિક ધર્મ ની સ્થાપના કરી, અને તે સમય મા ૩૦૦૦ સન્તો બનાવ્યા અને વીસ લાખ ભક્તો નો સમાજ તૈયાર કર્યો. અને આજે તેમનુ કાર્ય પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નામના સન્ત આગળ વધારી રહ્યા છે. ભારતમાંઅને ઘણાંદુનિયા સંતૉએના આવીપાચેય જગ્યાખન્ડ બાંધીનેના ભુખ્યાનેબાવન(૫૨) જમાડતા,દેશ તેવીમા સ્વામિનારાયણ એકભગવાન જગ્યાના એટલે૯૦૦ [[શ્રીથી નાથજીદાદાનીવધારે જગ્યામન્દીરો ની રચના કરી છે. અને તેના માટે તેમને ગિનિસ બુક તરફ થી વલ્ર્ડ્ રેકોર્ડ્ પણ્ એનાયત્ થયો છે. અને નવી દીલ્લી-ભારત દાણીધાર]][[મા ગુજરાત]]તો રાજયનાંતેમણે. જામનગર૧૦૦ જિલ્લાનાએકર કાલાવડમા શહેરનીઅક્ષરધામ બાજુમાંરચી આવેલીને બધા ધર્મો મા હિન્દુઓ નુ ગૌરવ વધારેલુ છે. આવા સન્ત્ ને કોટિ કોટિ વન્દન.
 
[[Category:ધર્મ]]