અડાજણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''અડાજણ''' એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્...
 
No edit summary
લીટી ૧:
'''અડાજણ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ બાગમાં આવેલા રાજ્યનાં મહત્વના અને મોટા શહેર પૈકીના એક તથા [[સુરત જિલ્લો| સુરત જિલ્લા]]ના મુખ્ય મથક એવા [[સુરત| સુરત શહેર]]ના ઉત્તરમધ્ય ભાગમાં આવેલો એક મોટો વિસ્તાર છે. મુઘલકાલ સુધી તે તાપી નદીના સામે કિનારે આવેલુ એક નાનકડુ ગામ હતુ પણ પછીથી અંગ્રેજોનુ સાશન આવતા તેનો વિકાસ શરુ થયો. મિ.હોપ નામના એક અંગ્રેજ અધીકારીએ તેમના સાશનમાં સુરતના ઐતીહાસીક કિલ્લા થી શરુ કરીને સામે છેડે અડાજણ ગામ સુધીનો તાપીનદી પરનો પહેલો પુલ બનાવ્યો જે "હોપ પૂલ" તરીકે જાણીતો થયો. પુલ બનતાની સાથેજ અડાજણ ગામનો નિકાસ ઝડપી બન્યો , અને તે સમયનું નાનક્ડુ ગામ આજે સુરત શહેરનો એક સુવિકસીત અને આધુનીક વિસ્તાર છે.
 
== આ પણ જુઓ ==