ગામીત બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''ગામીત બોલી'''નો ઉદભવ કઇ ભાષામાંથી થયો તે જાણવું મુશ્કેલ છે. પરંતુ આ ભાષા [[તાપી| તાપી નદી]]ના ખીણ પ્રદેશમાં વસતા આદિવાસીઓ પૈકીના [[ગામિત જાતિ]]ના લોકોની પરાપૂર્વથી સામાજીક વહેવારમાં વપરાતી પરંપરાગત બોલી છે. પરંતુ આ બોલી બોલનારા ગામીત લોકોની વસ્તી ગુજરાતમાં વિશેષ છે. આ બોલી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના [[તાપી જિલ્લો| તાપી જિલ્લા]]માં વધુ બોલાય છે. આ બોલી સાંભળતાં તેમાં થોડા શબ્દો [[ગુજરાતી ભાષા]] જેવા તથા થોડા શબ્દો [[સંસ્કૃત ભાષા| સંસ્કૃત]] તથા [[મરાઠી| મરાઠી ભાષા]] જેવા છે.
 
== વ્યાકરણ તથા ઉચ્ચારણ ==
લીટી ૧૯:
* કોલા - કેટલા
* પાનાં - પાંદડાં
* બોજાહા - ભાભી
* નિચાક - છોકરો
* નિચકી - છોકરી
* થેએ-, દોનારી - પત્ની
* ઉજાળો ઓ વી ગીયો.- સવાર થઇ ગઇ
* કાઇ કઓતોહો -સુ શું કરો છો ?
* કેસ્કેસ જા -ક્યા ક્યાં જાઓ છો ?