હિન્દુ-અરેબીક અંકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Undo revision 13602 by 196.12.207.41 (Talk)
No edit summary
લીટી ૧:
[[Image:Indian numerals 100AD.gif|right|thumb]]
{{અંક પદ્ધતિ}}
'''અરેબીક અંકો''' (જેને હિન્દુ અંકો કે '''[[ભારતીય અંકો]]''' પણ કહેવાય છે) એ [[સંખ્યા]] ઓના નિરૂપણ માટે સૌથી વધુ વપરાતા [[ચિન્હો]]નો સમુહ છે. આ અંકોની શોધને [[ગણિત]]ના વિકાસમાં સૌથી વધુ મહત્વના પ્રદાન પૈકીનુ એક ગણવામાં આવે છે.
Line ૫ ⟶ ૬:
 
''અરેબીક અંકો'' તરીકે જાણીતી ગણિતની આ સૌથી મહત્વની શોઘ હકીકતમાં અરબોની નહીં પણ હિન્દુઓની ગણિતને અમૂલ્ય ભેટ છે. આ અંકોનો વિકાસ ભારતમાં લગભગ [[ઈ॰પૂ॰ ૪૦૦]]માં થયો હતો. પરંતુ હિન્દુઓની દરિયો પાર ન કરવાની માન્યતાને કારણે તેમની કોઇ પણ શોધ કે સંસ્કૃતિ [[હિન્દુસ્તાન]]ની બહાર જઈ શકતી નહોતી. [[ભારત]]માં થયેલી ગણિતની આ શોધને અરબોએ યુરોપ અને અન્ય પશ્ચિમના દેશોમાં ફેલાવી. ત્યાંથી વ્યાપક સ્વીકૃતિ મળ્યા બાદ આ અંકો અરેબીક અંકોના નામે વિશ્વમાં ફેલાયા. જો કે [[અરબસ્તાન]]માં તો આ અંકો “ ભારતીય અંકો તરીકે ”, أرقام هندية, ''અર્કમ્ હિન્દિયા:'') તરીકે ઓળખાયા.
 
[[Image:Indian numerals 100AD.gif]]
 
'''ઈ॰સ॰ ૧૦૦માં વપરાતા હિન્દુ અંકો'''.