અભિમન્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૮:
મનમાં જરા પણ ખુશી વગર સારથિ તેને આગળ લઈ જાય છે. અભિમન્યુ ચક્રવ્યુહને તોડી પાડે છે. તેની પાચળ કલાકો સુધી ચાલેલા બયં કર યુદ્ધમાં તે સામાન્યલડવૈયા કે વીર યોદ્ધા સૌને એક સમાન રીતે હણતો જાય છેૢ જેમકે હવાના વમળના માર્ગમાં આવતાં નાના છોડ કે મોટા વૃક્ષ સમાન રીતે ઉખડી પાડે છે.
અભિમન્યુૢ દુર્યોધનના પુત્ર લક્ષમણ સહિત અન્ય યોદ્ધાઓને એઅક્લાં લસતા હણતો જાય છે. તે સિવાયૢ અશ્મકનો પુત્રૢ શલ્યનો નાનો ભાઈૢશલ્યનો પુત્ર રુક્મરથૢ દીર્ઘલોચનૢકુંડવેધીૢ સુશેનાૢ વસતિયૢ કૃથ અને ઘણાં વીર યુદ્ધાઓને તેણે મારી નાખ્યાં. તેને કર્ણને એવી રીતે ઘાયલ કર્યો કે તેણે યુદ્ધ ભૂમિ છોડીને ભાગવું પડ્યું. ટ્ને દુશાસનને મૂર્છિત કરી દીધોૢઅને અન્ય માણસો એ તેને યુદ્ધભૂમિ માંથી બહાર લઈ જવો પડ્યો. પોતાના પુત્રના મૃત્યુની વાત સાંભળી દુર્યોધન ક્રોધાવેશમાં પાગલ થઈ ગયો અને ચક્રવ્યૂહુના તમામ યોદ્ધાને અભિમન્યૂ પર આક્રમણ કરવા આદેશ આપ્યો. અભિમન્યુને નિશસ્ર્ત્ર કરવાના તમામ ઉપાયોમાં નિષ્ફળ થતાંૢ દ્રોણની સલાહ પર અભિમન્યુના ધનુષ્યને પાછળથી હુમલો કરી તોડી પાડ્યો. ટૂંક સમયમાં જ શસ્ત્ર વિહીન અભિમન્યુના રથ સારથિઅને ઘોડાનો નાશ કરવામાં આવ્યો. અને તેના લીધેલા શસ્ત્રો કામ ન આવ્યાં. અંતે તેણે બાણ વરસાવતાં દુશ્મનોનો ઘોડા હાથીપર બેસીનેૢ રથના પૈડાંને પોતાને ઢાલ બનાવીને તલવાર લઈ યુદ્ધ કરતો રહ્યો. દુશાસનનો પુત્ર તેની સાથે મલ્લયુદ્ધમાં ઉતરી પડ્યો. યુદ્ધના તમામ નિયમોને ભૂલી સૌ કૌરવો તેના એકલાની સામે લડવા માંડે છે. જ્યાં સુધી તેની તલવાર અને રથનું પૈડું તુટી નથી જતું ત્યાં સુધી તે લડત ચાલુ રાખે છે. ચેવતે એક્પણ શસ્ત્ર ન રહેતાં દુશાસનનો પુત્ર ગદા વડે તેનું મસ્તક કચડી નાખે છે.
એમ કહેવામાં આવે છે અભિમન્યુના મૃત્યુ પછી યુદ્ધમાં નિયમોને વળગી રહેવાનો અંત આવ્યો. જે ક્રૂર અને નિયમભંગ વડે અભિમન્યુને મારવામાં આવ્યો તે વર્ણવી અર્જુનને કર્ણ વધ માટે પ્રેરિત કરે છે. દ્રોણાચાર્યની હત્યા કરવામાટે પણ આજ કારણ બતાવાય છે. કોઈ કહે છે આ માત્ર આ યુદ્ધના જ નિયમભંગ નહી પણ પછીના નિયમોવાળાઅ યુદ્ધોનો જ અંત થયો.નિરવ્ સાલ્વિ
 
== અર્જુનનો મહાન બદલો ==