બૃહદ મુંબઇ રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
ઇ.સ્.૧૯૪૭ મા ભારત ને આઝાદી મળ્યા બાદ, ભારત દેશ અનેક નાના રજવાડાઓ માં વહેંચાયેલો હતો આ સમયે પશ્ચીમ ભારત મા બૃહદ મુંબઇ નામનુ અલગ રાજ્ય અસ્તીત્વમાં હતું, જેની રાજધાની મુંબઈ હતી. આઝાદી પહેલા લગભગ ૧૭૫ વર્ષ સુધી ગાયકવાડો નુ સાશન હતું,ઓગણીસ ની સદી ના આરંભે ઈસ્ટ ઇન્ડીયા કંપનીએ મરાઠા ઓને હરવ્યા અને બ્રિટીશ હુકુમતે પોતાના સીધા અંકુશ હેઠળના પશ્ચીમ ભારતના પ્રદેશને વહીવટી અનુકુળતા માટે પાંચ પ્રદેશમા (એજન્સી)વહેંચી દીધો હતો અને તેમનો વહીવટ મુંબઇના ગવર્નર ને સોંપવામા આવ્યો હતો.આ પાંચ એજન્સીઓ નીચે મુજબ હતી
૧.રેવાકાંઠા
૨.મહીકાંઠા
૩.બનાસકાંઠા તથા પાલનપુર
૪.સાબરકાંઠા
૫.વેસ્ટ્ન ઇન્ડિયા સ્ટેટ
વિસ્તાર,ભાષા,ભુગોળ અને સંસ્કુતી ની દ્રષ્ટીએ આ રાજ્ય ઘણુ અલગ હતું.જેનુ ક્ષેત્રફળ ૨૬,૪૦૦ ચોરસ કિલોમીટર હતુ.બૃહદ મુંબઇની શરૂવાત માઉન્ટ આબુ થી શરૂ કરીને દ્ક્ષીણ મા છેક મૈસુર મા તેનો અંત થતો હતો. દેખીતી રીતે તેનુ આયોજન વ્યવસ્થીત રીતે ચાલતુ ન હતું.આઝાદી મળ્યા બાદ ઘણા વર્ષો પછી પણ આજ પરીસ્થીતી રહી અંતે સપ્ટેમ્બર ૩૦,૧૯૫૫ ના દિવસે સરકારે વિસ્તાર,ભાષા,ભુગોળ અને સંસ્કુતી ના પાસા તપાસીને ભાષાવાર રચી શકાતા દસેક રાજ્યો સુચવ્યા પણ તેમા ગુજરાત કે મહારાષ્ટ્ર જેવા કોઇ રાજ્યોનો ઉલ્લેખ ન હતો. જેના કારણે ગુજરાતી અને મરાઠી લોકોમાં અસંતોષ જાગ્યો અને અનેક હિંસક આંદોલનો બાદ છેવટે ૧ મે,૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇનુ વિલીનીકરણ કરી [[મહારાષ્ટ્ર]] અને [[સૌરાષ્ટ્ર]],કર્ચ્છ,તથા બાકીનો ભાગ ભેગો કરીને [[ગુજરાત]] રાજ્ય બન્યુ.

[[શ્રેણી:ઇતિહાસ]]