હોમાય વ્યારાવાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ભાષાંતર પૂર્ણ
લીટી ૧:
{{ભાષાંતર}}
'''હોમી વ્યારાવાલા''' (હિંદી:होमी व्यारावाला), (અંગ્રેજી:Homai Vyarawalla) [[ભારત]] દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) છે. [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[નવસારી]] શહેરમાં મધ્યમવર્ગીય [[પારસી]] પરિવારમાં જન્મેલાં હોમાયબાનુ વ્યારાવાલાએ ઇ. સ. ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ સમયમાં [[કેમેરા]] જેવું ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું. વળી એના ઉપર એક મહિલા દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું ખુબ અચરજ પમાડે એવી બાબત હતી. એમણે ઇ. સ. ૧૯૭૦માં વ્યવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી હતી.
 
Line ૭ ⟶ ૬:
* [http://yuva-jagat.blogspot.com/2009/04/blog-post_21.html પ્રથમ મહિલા ફોટો જર્નલિસ્ટ હોમાયજી વ્યારાવાલાને મળશે યુવાઓની ચહેતી પહેલી ''નેનો" કાર ]
* [http://www.boloji.com/people/04019.htm Homai Vyarawalla: India's First Woman Photo Journalist]
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ભારતીય]]