કાજુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
|name = કાજુ
|image = Twin Cashews From Kollam Kerala.jpg
|image_caption = [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કોલ્લમ જિલ્લો| કોવલમ જિલ્લા]]માં વૃક્ષ પર પાકીને તૈયાર કાજુ,
|image_caption = Cashews ready for harvest in [[Kollam District|Kollam]], [[India]]
|regnum = [[Plantae]]
|unranked_divisio = [[Angiosperms]]
લીટી ૧૪:
|binomial_authority = [[Carolus Linnaeus|L.]]
|}}
[[ચિત્ર:CashewSnack.jpg|thub|right|300px| નાસ્તા માટે તૈયાર કાજુ]]
'''કાજુ''' એ એક પ્રકારનો સૂકોમેવો છે. કાજુના વૃક્ષ પર લાગતા ફળની નીચે લાગતા કડક પડમાં રહેલા કાજુના ફળને સૂકવીને તેમજ સેકીને બહાર કાઢી ખાવા માટે તૈયાર કરવામાં આવે છે. આ કાજુ બધા સૂકામેવા પૈકી અત્યંત લોકપ્રિય છે. કાજૂની આયાત નિકાસ એક મોટા પાયાનો વેપાર ગણાય છે. કાજૂમાંથી અનેક પ્રકારની મિઠાઈઓ તથા મદિરા પણ બનાવવામાં આવે છે.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:સુકોમેવો]]
"https://gu.wikipedia.org/wiki/કાજુ" થી મેળવેલ