અરવલ્લી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અરવલ્લી પર્વતમાળા પર આર્ટિકલ ચાલૂ કર્યો
 
નાનું {{ભારતના પર્વતો}}
લીટી ૨:
 
અરવલ્લી પશ્ચિમ ભારત મા સ્થિત એક પર્વતમાળા છે. તેની લંબાઈ લગભગ 300 માઈલ છે. તે મતાધિક્ય [[રાજસ્થાન]] પ્રદેશ મા છે પણ તેનો પૂર્વ છોડ [[હરિયાણા]] પ્રદેશ સૂધી ખેંચાયી ને [[દિલ્લી]] નજીક પતે છે. મૌંટ આબૂ મા આવેલ [[ગુરુ શિખર]] આ પર્વતમાળા નો સૌથી ઊંચો પાર્વત છે. તેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે.
 
{{ભારતના પર્વતો}}
 
[[en:Aravalli Range]]