મોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Hirenvbhatt (talk)દ્વારા ફેરફરોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવા�
નાનું →‎શારિરીક બાંધો: incorporated useful content from reverted edits
લીટી ૮:
 
==શારિરીક બાંધો==
મોરની શારિરીક દેહરચના અત્યંત આકર્ષક હોય છે. મોરની પુંછડી અને તેનો રંગ આ આકર્ષક દેખાવનું મૂળ છે. મોર માથાથી પેટ સુધી ચમકદાર જાંબલી રંગનો હોય છે જ્યારે ઢેલ ઘાટા કથ્થાઈ રંગની હોય છે. મોરની પુંછડી આશરે ૧ થી ૧.૫ મીટર લાંબી હોય છે જે રંગબેરંગી પીંછાથી લદાયેલ હોય છે. મોરનું વજન ૪ થી ૬ કિલોની આસપાસ હોય છે જ્યારે ઢેલનું વજન ૩ થી ૪ કિલોની આસપાસ હોય છે.
 
 
"https://gu.wikipedia.org/wiki/મોર" થી મેળવેલ