ધૂમકેતુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૮:
== ધૂમકેતુની બાહ્ય લાક્ષણીકતાઓ ==
 
ધૂમકેતુઓ સૂર્યમંડળના અંતમાં આવેલા [[ઊર્ટ વાદળ]] માંથી ઊદ્ભવતા હોવાની માન્યતા [[જાન હેન્ડ્રીક ઊર્ટ]] નામના વૈજ્ઞાનીકે રજૂ કરી હતી. જ્યારે બરફના થીજેલા આ ગોળાઓ તેમની ભ્રમણકક્ષામાંથી(બાહ્ય ગુરુત્વાકર્શી ખલેલોને કારણે) ચલીત થાય છે ત્યારે તેઓ [[સૂર્ય]] તરફ ખેંચાય છે. જ્યારે ધૂમકેતુ સૂર્યમંડળના અંદરના ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યના વિકિરણો ને કારણે થીજેલા વાયુઓ પીગળવા માંડે છે. આમ ધૂળ અને વાયુઓ ના મુક્ત થવાથી મોટું વાતાવરણ ધૂમકેતુના કેન્દ્રની આસપાસ રચાય છે જેને ધૂમકેતુનું ''[[કૉમા]]'' કહે છે. સૂર્યના [[વિકિરણ દબાણ]] તથા [[સૂર્ય પવન]] ની કૉમા પર થતી અસર ને કારણે ધૂમકેતુની લાંબી ''પૂંછ'' રચાય છે. આ પૂંછ હંમેશા સૂર્યથી વિરૂદ્ધ (ભ્રમણકક્ષાની બહારની) દીશામાં રચાતી હોય છે. ધૂળ તથા વાયુઓ પોત-પોતાની અલગ અલગ પૂંછ રચતા હોય છે. વાયુઓના [[આયનીકરણ]] ને કારણે તે પૂંછ સૂર્યના ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે છે જ્યારે ધૂળની પૂંછ સામાન્યરીતે ગુરુત્વાકર્ષણ હેઠળ આવે છે. ધૂમકેતુના ઘન કેન્દ્રને તેનુ ''ન્યુક્લીયસ'' કહેવાય છે જે સામાન્યરીતે ૫૦ કી.મી.થી નાનું હોય છે. કૉમા તથા તેની પૂંછ ક્યારેક ૧ AU (૧૫૦ મીલીયન કી.મી.) થી પણ વધુ લાંબી હોય છે.
 
કૉમા અને પૂંછ સૂર્યના પ્રકાશને કારણે [[પૃથ્વી]] પરથી નીહાળી શકાય છે. મોટાભાગના ધૂમકેતુઓ ખુબ ઝાંખા હોવાથી ફક્ત [[દૂરબીન]] વડેજ જોઈ શકાય છે. પરંતુ ક્યારેક તે ઘણા તેજસ્વી હોવાને કારણે નરી આંખે પણ જોઈ શકાય છે. ધૂમકેતુઓ અચાનક રાત્રીના આકાશમાં દેખાય છે અને થાડા સમય પછી ફરી લુપ્ત થઈ જાય છે. આને કારણે ધૂમકેતુઓ પહેલાના વખતમાં અપશુકન તથા આફત લાવનારા કહેવાતા. સૌથી પ્રખ્યાત ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ ૧૦૬૬ ની સાલથી નિયમીત પણે દેખાતો આવ્યો છે.
 
Line ૪૭ ⟶ ૪૬:
[[ચિત્ર:Newton_Comet1680.jpg|right|thumbnail|300px|The ભ્રમણકક્ષા of the ધૂમકેતુ of 1680, fit to a [[parabola]], as shown in [[Isaac Newton]]'s ''[[Philosophiae Naturalis Principia Mathematica|Principia]]''.]]
 
Althoughધુમ્કેતુ ધૂમકેતુsઅકશ્ગન્ગઓમા hadફર્તા nowદેખાઈ beenરહ્યા demonstratedછે toછતા beઆવનારી inપેધિઓ theને heavens, theપ્રશ્ન questionહમેશ ofરહેશે howકે they movedધુમ્કેતુ throughફરે theછે heavensકૈ would be debated for most of the next centuryરિતે.. Even after [[Johannes Kepler]] had determined in [[1609]] that the planets moved about the સૂર્ય in [[ellipse|elliptical]] ભ્રમણકક્ષાs, he was reluctant to believe that the [[Kepler's laws|laws that governed the motions of the planets]] should also influence the motion of other bodies—he believed that ધૂમકેતુs travel among the planets along straight lines. [[Galileo Galilei]], although a staunch [[Copernicus|Copernicanist]], rejected Tycho's parallax measurements and held to the Aristotelean notion of ધૂમકેતુs moving on straight lines through the upper વાતાવરણ.{{hnote|Prasar, Part II}}
 
The first suggestion that Kepler's laws of planetary notion should also apply to the ધૂમકેતુs was made by [[William Lower]] in [[1610]].{{hnote|ESO, Part I}} In the following decades, other astronomers, including [[Pierre Petit]], [[Giovanni Borelli]], [[Adrien Auzout]], [[Robert Hooke]], and [[Jean-Dominique Cassini]], all argued for ધૂમકેતુs curving about the સૂર્ય on elliptical or parabolic paths, while others, such as [[Christian Huygens]] and [[Johannes Hevelius]], supported ધૂમકેતુs' linear motion.{{hnote|Prasar, Part II}}