અબ્રામા (વલસાડ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 117.207.28.114 (talk)દ્વારા ફેરફરોને સતિષચંદ્ર દ્વારા કરેલા છેલ્લા
લીટી ૧:
'''અબ્રામા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલસાડ| વલસાડ તાલુકા]]નું મહત્વનું ગામ છે. અબ્રામા ગામમાં [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે.અહી સોનાનગર,રાજનનગર,બીનાનગર,મણીબાગ,ગોકુલધામ વગેરે સોસાયટી આવેલી છે.અહી જોવાલાયક સ્થળ તડકેસ્વર મંદીર છે.
 
{{સ્ટબ}}