જયપ્રકાશ નારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: pnb:جےپرکاش نرائن
નાનું રોબોટ ફેરફાર: ta:ஜெயபிரகாஷ் நாராயண்; cosmetic changes
લીટી ૪:
|-
! જન્મ તિથિ:
| [[ઓક્ટોબર ૧૧| ૧૧મી ઓક્ટોબર]], [[૧૯૦૨]]
|-
! નિધન:
| [[ઓક્ટોબર ૮| ૮મી ઓક્ટોબર]], [[૧૯૭૯]]
|-
! bgcolor="#efefef" colspan="2" | ભારતીય રાજનેતા
લીટી ૧૫:
|-
|}
'''જયપ્રકાશ નારાયણ''' ( [[ઓક્ટોબર ૧૧| ૧૧મી ઓક્ટોબર]], [[૧૯૦૨]] - [[ઓક્ટોબર ૮| ૮મી ઓક્ટોબર]], [[૧૯૭૯]]) ભારતીય સ્વતંત્રતા સેનાની અને ઉચ્ચ કક્ષાના રાજનેતા હતા. તેઓ '''જેપી''' તરીકે પણ ઓળખાય છે. એમને ઇ. સ. [[૧૯૭૦]]ના વર્ષમાં તત્કાલીન પ્રધાનમંત્રી [[ઈન્દિરા ગાંધી| શ્રીમતી ઇંદિરા ગાંધી]]ની સામે વિપક્ષનું નેતૃત્વ કરવા બદલ ઓળખવામાં આવે છે. તેઓ સમાજ-સેવક હતા તથા તેઓ '''લોકનાયક''' જેવા નામથી પણ જાણીતા બન્યા હતા.
== શિક્ષણ ==
[[પટના]] ખાતે પોતાના વિદ્યાર્થી જીવનમાં જયપ્રકાશ નારાયણજીએ સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સો લિધો હતો. યુવા જયપ્રકાશ નારાયણ પ્રતિભાશાળી યુવાઓને પ્રેરિત કરવા માટે બિહાર વિદ્યાપીઠમાં સામેલ થઇ ગયા હતા કે જે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સુપ્રસિદ્ધ ગાંધીવાદી અનુગ્રહ નારાયણ સિંહા, કે જે ગાંધીજીના નિકટના સહયોગી રહ્યા હતા અને ત્યાર બાદ [[બિહાર| બિહાર રાજ્ય]]ના પહેલા ઉપ મુખ્યમંત્રી તથા સહ વિત્ત મંત્રી રહી ચુક્યા છે, તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.<ref>http://books.google.co.in/books?id=gQCRixJzOgsC&pg=PA123&lpg=PA123&dq=anugrah+babu&source=web&ots=bH3x6fPoFl&sig=n-IAOi2t6EKemPUV7BIAY2fg3_k&hl=en#PPA123,M1</ref> ઇ. સ. ૧૯૨૨ના વર્ષમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે [[અમેરિકા]] ગયા, જ્યાં એમણે ૧૯૨૨-૧૯૨૯ની વચ્ચેના સમયમાં [[કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય]]-[[બરકલી]] તથા [[વિસકાંસન વિશ્વવિદ્યાલય]] ખાતે સમાજ-શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. અભ્યાસ કરતી વેળા મોંઘા ખર્ચેનું વહન કરવાને માટે એમણે ખેતરો, કંપનીઓ, રેસ્ટોરેન્ટોમાં કામ કર્યું હતું. તેઓ આ સમયમાં માર્ક્સના સમાજવાદથી પ્રભાવિત થયા હતા. એમણે એમ.એ.ની પદવી (ડિગ્રી) હાસિલ કરી. એમનાં માતાજીની તબિયત ઠીક ન હોવાને કારણે તેઓ ભારત પાછા આવી ગયા અને પી.એચ.ડી પૂર્ણ ન કરી શક્યા.
 
== આ પણ જુઓ ==
લીટી ૩૨:
* [http://gyanghar.blogspot.com/2010/01/blog-post_15.html જેપીનું ગામ] (હિંદી ચિટ્ઠા 'જ્ઞાનઘર'માંથી)
* [http://pawankarvind.blogspot.com/2010/06/blog-post.html સમગ્ર ક્રાંતિના નાયક જેપી]
 
 
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
Line ૪૫ ⟶ ૪૩:
[[mr:जयप्रकाश नारायण]]
[[pnb:جےپرکاش نرائن]]
[[ta:ஜெய பிரகாஷ்ஜெயபிரகாஷ் நாராயண்]]
[[te:లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్]]
[[ur:جے پرکاش نرائن]]