ક્રોપ સર્કલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ હટાવ્યું: gu:ક્રોપ સર્કલ
નાનું રોબોટ ફેરફાર: fa:حلقه‌های کشتزار; cosmetic changes
લીટી ૧:
[[Imageચિત્ર:Crop circles Swirl.jpg|thumb|350px|right|૨૦૦૧માં [[યુનાઇટેડ કિંગડમ| ઇંગ્લેન્ડ]] માં બનેલું ૭૮૦ ફુટ વ્યાસ ધરાવતું ક્રોપ સર્કલ]]
'''ક્રોપ સર્કલ''' એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્યમય રીતે ખેતરમાં રચાતા કુંડાળાનેં કહેવામાં આવે છે. વિશ્વનાં ઘણાં દેશોમાં રચાતા ક્રોપ સર્કલ વિશે ઘણાં વર્ષો થયા પણં તેનેં કયારે અનેં કોણ બનાવે છે તેનું રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. ઇ.સ્.૧૯૭૬ માં જોવા મળેલા ભેદી ક્રોપ સર્કલ સતત અવનવી ડિઝાઇનં મા બનતાજ રહે છે.ઇ.સ.૧૯૮૦ માં કોલિન અન્ડ્રુસન નામના સંશોધકે આ ભેદી કુંડાળા માટે "ક્રોપ સર્કલ" શબ્દ નો ઉપયોગ કર્યો અને ત્યાર આ શબ્દ પ્રચલિત બની ગયો છે.
 
લીટી ૬:
 
== વિવિધ પેટર્નનાં ક્રોપ સર્કલ ==
પહેલુ ક્રોપ સર્કલ બ્રિટનનાં વિલ્ટશાયરનાં જવનાં ખેતરોમાં ચકમાનીં ડિઝાઇનનાં સ્વરૂપમાં જોવા મળ્યું હતું. આવું વારંવાર બનવા લાગ્યું જેવી ખેતરમાં ફસલ તૈયાર થતી કે તરતજ રાતોરાત તેમાં અવનવા ક્રોપ સર્કલ તૈયાર થઇ જતા જેમાં ખેડુતોને પારાવાર નુકસાન વેઠવું પડતું હતું. તાજેતરમાં બનેલા કેટલાક ક્રોપ સર્કલની ડિઝાઇનતો કોઇ ચોક્કસ અર્થ ધરાવતી હતી જેમાં મે ૨૫, ૨૦૦૯ ની સવારે વિલ્ટશાયરનાં ખેતરમાં બનેલી ક્રોપ સર્કલની આકૃતિ [[ચીન]]ની પૌરાણિક માન્યતાનો યિન-યાંગનો સિમ્બોલ છે, જે મુજબ યિન અને યાંગ એ બન્ને પરસ્પર વિરોધી બળો છે. વિશ્વમાં અને માનવ શરીરમાં પણ તેમની વચ્ચે સંતુલન રહેવું જોઇએ. ચીનનાં પ્રાચિન તબીબ શાસ્ત્ર મુજબ શરીરમાં એ સંતુલન ખોરવાય ત્યારે [[એક્યુપંક્ચર]] જેવી ચિકિત્સા પધ્ધતી વડે તેનું પુનઃસ્થાપન કરવું પડે છે.
 
[[શ્રેણી:વિજ્ઞાન]]
 
Line ૧૯ ⟶ ૨૦:
[[es:Círculos en los cultivos]]
[[et:Viljaringid]]
[[fa:پدیده حلقه‌های کشتزار]]
[[fi:Viljaympyrä]]
[[fr:Cercle de culture]]