"વૈશ્વિકરણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
રોબોટ હટાવ્યું: rw:Ikomatanyabukungu; cosmetic changes
નાનું (r2.7.1) (રોબોટ ફેરફાર: tg:Ҷаҳонишавӣ)
નાનું (રોબોટ હટાવ્યું: rw:Ikomatanyabukungu; cosmetic changes)
[[ચિત્ર:01 Night exterior.jpg|thumb|190px|right|રાત્રિ નજારો]]
[[ચિત્ર:Dariushhotel1.jpg|thumb|190px|right|કોન્ટિનેન્ટલ-યુરોપીય ઢબની હોટલોના નિર્માણની શરૂ થયેલી પ્રક્રિયા એ [[પ્રવાસન]] ([[મુસાફરી|ટ્રાવેલ]]) ઉદ્યોગને સાંકળી લેતા વૈશ્વિકરણની પ્રક્રિયાનું મહત્વનું પરિણામ છે, [[ડારિઉશ ગ્રાન્ડ હોટેલ]], [[કિશ ટાપુ|કિશ]], [[ઈરાન]]]]
'''વૈશ્વિકરણ અથવા ગ્લોબલાઈઝેશન''' શબ્દનો અર્થ થાય છે, સ્થાનિક અથવા પ્રાદેશિક સંજોગો, વસ્તુઓનું વૈશ્વિક સ્તરે રૂપાંતર થવાની પ્રક્રિયા. સમગ્ર વિશ્વના લોકોનો એક સમાજ બને અને તેઓ એક સાથે કામ કરે તેવા સંજોગોનું સર્જન કરતી પ્રક્રિયા તરીકે તેને ઓળખાવી શકાય. આ પ્રક્રિયા આર્થિક, તકનીકી, સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય પરિબળોનું સંયોજન છે.<ref>શેઈલા એલ ક્રોચર. ''વૈશ્વિકરણ અને માલિકીપણું: ધી પોલિટિક્સ ઓફ આઈડેન્ટિટિ ઈન અ ચેન્જિંગ વર્લ્ડ.''રોમેન એન્ડ લિટલફિલ્ડ.(૨૦૦૪). પી.૧૦</ref>સામાન્ય રીતે આર્થિક વૈશ્વિકરણના સંદર્ભ માટે વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે, આર્થિક વૈશ્વિકરણ એ [[વ્યાપાર]], [[સીધું વિદેશી મૂડીરોકાણ|સીધુ વિદેશી મૂડીરોકાણ]] ,મૂડીના પ્રવાહ, [[માનવીય સ્થળાંતર|સ્થળાંતર]], અને તકનીકના ફેલાવા દ્વારા રાષ્ટ્રીય અર્થતંત્રનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સાથે થતું એકીકરણ છે.<ref name='bhagwati'>{{cite book | last = Bhagwati | first = Jagdish | authorlink = | coauthors = | title = In Defense of Globalization | publisher = Oxford University Press | year = 2004 | location = Oxford, New York | pages = | url = | doi = | id = | isbn = }}</ref>
 
[[યુએન|ધી યુનાઈટેડ નેશન્સ]] સંયુક્ત રાષ્ટ્ર [[ઈએસસીડબલ્યુએ]]એ લખ્યું છે કે વૈશ્વિકરણ એ "વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતો શબ્દ છે અને તેની વ્યાખ્યા વિવિધ પ્રકારે આપી શકાય છે. આર્થિક પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો તે સામાન, મૂડી, સેવા અને શ્રમના પ્રવાહમાં સરળતા લાવવા માટે દેશની સરહદો દૂર કરવી અથવા તેને હળવી બનાવવાનો સંદર્ભ આપે છે... જો કે શ્રમબળના પ્રવાહ પર નોંધપાત્ર પ્રમાણમાં નિયંત્રણો રહે છે. વૈશ્વિકરણ નવી ઘટના નથી.તેની શરૂઆત ૧૯મી સદીના પાછલા વર્ષોમાં થઈ, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતથી માંડીને ૨૦મી સદીના પ્રારંભિક ૭૫ વર્ષો સુધી તેનો ધીમી ગતિએ ફેલાવો થયો.આ પ્રકારના ધીમા ફેલાવા માટે અનેક રાષ્ટ્રોને જવાબદાર ગણી શકાય, જેમણે પોતાના દેશના ઉદ્યોગોના રક્ષણ માટે સંકુચિત નીતિ અપનાવી હતી.વીસમી સદીના પાછલા પચીસ વર્ષોમાં વૈશ્વિકરણની ગતિમાં ઝડપ આવી..."<ref>સંયુક્ત રાષ્ટ્રના પશ્ચિમ એશિયા માટેના આર્થિક અને સામાજિક કમિશન દ્વારા [http://www.escwa.un.org/information/publications/edit/upload/grid-02-2.pdf પશ્ચિમ એશિયા અંગેના વાર્ષિક અહેવાલઃ ઈએસસીડબલ્યુએ વિસ્તારનો વૈશ્વિકરણમાં વિકાસ અને સ્થાનિક એકીકરણઃ નો સાર]. </ref>
** વધારે મોટુ [[સ્થળાંતર]] તથા [[ગેરકાયદેસર સ્થળાંતર]]
** અન્ય દેશોમાં (તેમની સંસ્કૃતિમાં સ્વીકારાયેલા) સ્થાનિક કન્ઝ્યુમર ઉત્પાદનોનો ફેલાવો (દા.ત. ખાદ્ય વસ્તુઓ)
** ફેડ્સ અને પોપની વિશ્વવ્યાપી સંસ્કૃતિ, જેમ કે [[પોકેમોન]], [[સુડોકુ]] , [[નુમા નુમા]], [[ઓરિગામિ]], [[આઈડોલ શ્રેણી|આઈડોલ સીરિઝ]], [[યુ ટ્યુબ|યુ ટ્યુબ]], [[ઓરકુટ |ઓરકુટ]] , [[ફેસબુક (Facebook)|ફેસબુક]], અને [[માયસ્પેસ (MySpace)|માયસ્પેસ]] .ઈન્ટરનેટ કે ટેલિવિઝન ધરાવતા હોય તેવા લોકો માટે ઉપલબ્ધ, પૃથ્વી પરની વસતિનો નોંધપાત્ર હિસ્સો આની પહોંચની બહાર છે.
** વિશ્વમાં જાણીતી [[ફિફા વર્લ્ડ કપ|ફીફા વર્લ્ડ કપ]] અને [[ઓલિમ્પિક ગેમ્સ]] જેવા રમત જગતના કાર્યક્રમો.
** ન્યૂ મીડિયામાં મલ્ટિનેશનલ કોર્પોરેશનોનું જોડાણ. રગ્બી ટીમ [[ઓલ-બ્લેક્સ]]ના પ્રાયોજક હોવાથી આદિદાસે વેબસાઈટ બનાવી છે જેના પર રગ્બીના દર્શકો આ ગેમ ડાઉનલોડ કરી શકે છે અને ઈન્ટરએક્ટિવ ગેમ હોવાથી રગ્બીની સ્પર્ધામાં ભાગ પણ લઈ શકે છે.<ref>{{cite journal
* [http://www.latinbusinesschronicle.com/app/article.aspx?id=2915 લેટિન બિઝનેસ ક્રોનિકલ, ડિસે.૧૦, ૨૦૦૮] લેટિન અમેરિકાનું વધારે વૈશ્વિકરણ
* [http://www.caei.com.ar/en/home.htm આર્જેન્ટિના સેન્ટર ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીસ]
* [http://ideas.repec.org/b/cis/ebook0/001.html અર્નો ટૌશ (૨૦૦૬), ‘“વોશિંગ્ટન“થી “વિયેના“ સમજૂતી તરફ“?વૈશ્વિકરણ અને વૈશ્વિક શાસન વ્યવસ્થાનું પરિમાણવાચક વિશ્લેષણ’.યુરોપીય સંઘ-લેટિન અમેરિકા અને કેરિબિયન સમિટ ૨૦૦૬ની ચર્ચા પ્રક્રિયા તરફ દોરી જવા માટે તૈયાર કરાયેલ દસ્તાવેજ, મે ૧૧, ૨૦૦૬ થી મે ૧૨, ૨૦૦૬, વિયેના, ઓસ્ટ્રિયા. સેન્ટ્રો આર્જેન્ટિનો ડે એસ્ટુડિઓસ ઈન્ટરનેસિઓનેલ્સ, બુએનોસ એઈરેસ]
* [http://ideas.repec.org/p/pra/mprapa/4616.html અર્નો ટૌશ (૨૦૦૭), ‘“વિધ્વંસક સર્જન”?સમ લોંગ-ટર્મ શુમ્પેટેરિઅન રીફ્લેક્શન ઓન ધી લિસ્બન પ્રોસેસ’ એન્ટેલેક્વિયા ઈ-બુક્સ, યુનિવર્સિટી ઓફ કેડિઝ/માલ્ગા (સ્પેન), મ્યુનિચ પર્સનલ રેપેક આર્કાઈવ, ગ્લોબલ ડેવલપમેન્ટ નેટવર્ક, યુનિવર્સિટી ઓફ સસેક્સ અને યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ, આઈડિયાસ/રેપેક]
* [http://www.searchsiren.com/?p=29 ઓનલાઈન ફ્રીલાન્સરો પર વૈશ્વિકરણની અસર]
[[ru:Глобализация]]
[[rue:Ґлобалізація]]
[[rw:Ikomatanyabukungu]]
[[sah:Глобализация]]
[[scn:Glubbalizzazzioni]]
૭,૮૪૧

edits