મોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →શારિરીક બાંધો: incorporated useful content from reverted edits |
Hirenvbhatt (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૮:
==શારિરીક બાંધો==
મોરની શારિરીક દેહરચના અત્યંત આકર્ષક હોય છે. મોરની પુંછડી અને તેનો રંગ આ આકર્ષક દેખાવનું મૂળ છે. મોર માથાથી પેટ સુધી ચમકદાર જાંબલી રંગનો હોય છે જ્યારે ઢેલ ઘાટા કથ્થાઈ રંગની હોય છે. મોરની પુંછડી આશરે ૧ થી ૧.૫ મીટર લાંબી હોય છે જે રંગબેરંગી પીંછાથી લદાયેલ હોય છે. મોરનું વજન ૪ થી ૬ કિલોની આસપાસ હોય છે જ્યારે ઢેલનું વજન ૩ થી ૪ કિલોની આસપાસ હોય છે.મોર તેમજ ઢેલનાં માથે પીંછાની કલગી હોય છે.
|