કપાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.6.4) (રોબોટ ઉમેરણ: kk:Мақта
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:CottonPlant.JPG|thumb|250px|પૂર્ણ વિકસિત કપાસ]]
'''કપાસ''' એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની [[ખેતી]]ને વૈશ્વિક ગણનામાં [[રોકડીયો પાક]] માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ''ગોસિપિયમ'' (Gossypium) છે. કપાસના છોડ પરથી [[રૂ]]નું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.
 
[[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માં કપાસની ખેતી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવે છે.
== કપાસના પ્રકાર ==
"https://gu.wikipedia.org/wiki/કપાસ" થી મેળવેલ