ઉત્તરાખંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઉત્તરાંચલ નું નામ બદલી ને ઉત્તરાખંડ કરવામાં આવ્યું છે.: રાજ્યનું નવું નામ જે હાલ અસ્તિત્વમા...
નાનુંNo edit summary
લીટી ૧:
[[ચિત્ર:IndiaUttaranchal.png|200px|right|]]
'''ઉત્તરાખંડ''' (પૂર્વે '''ઉત્તરાંચલ''' તરિકે જાણીતું) [[નવેમ્બર ૯]], [[૨૦૦૦]] ના રોજ [[ભારત]] નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ [[ઉત્તર પ્રદેશ]] રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર [[દેહરાદુનદેહરાદૂન]] શહેરમાં આવેલું છે.
આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં [[હરદ્વાર]], [[ઋષિકેશ]], [[દેવપ્રયાગ]], [[ગંગોત્રી]], [[યમનોત્રી]], [[બદ્રીનાથ]], [[કેદારનાથ]] જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખુબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.
 
== ઉતરાંચલઉતરાખંડ રાજ્યના જિલ્લાઓ ==
 
[[ભારત|ભારતના]] [[ઉત્તરાંચલ]]ઉત્તરાખંડ રાજ્યમાં કુલ ૧૩ જિલ્લાઓ છે. આ માહિતી પર એક નજર.
 
{| border=0 cellpadding=1 cellspacing=1 width=98% style="border:1px solid black"
લીટી ૨૪:
| CP|| [[ચંપાવત જિલ્લો|ચંપાવત]]|| [[ચંપાવત]]|| ૨૨૪,૪૬૧|| ૧,૭૮૧|| ૧૨૬
|- bgcolor=#F4F9FF
| DD|| [[દહેરાદૂન જિલ્લો|દહેરાદૂન]]|| [[દહેરાદુન|દહેરાદૂનદેહરાદૂન]]|| ૧,૨૭૯,૦૮૩|| ૩,૦૮૮|| ૪૧૪
|- bgcolor=#F4F9FF
| HA|| [[હરદ્વાર જિલ્લો|હરદ્વાર]]|| [[હરદ્વાર]]|| ૧,૪૪૪,૨૧૩|| ૨,૩૬૦|| ૬૧૨