કેળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: sw:Mgomba (mmea)
No edit summary
લીટી ૧:
{{Taxobox
|name = ''Musa''
|image = Starr 050826-4195 Musa sp..jpg
|image_caption = Banana Trees
|regnum = [[Plant]]ae
|unranked_divisio = [[Flowering plant|Angiosperms]]
|unranked_classis = [[Monocots]]
|unranked_ordo = [[Commelinids]]
|ordo = [[Zingiberales]]
|familia = [[Musaceae]]
|genus = '''''Musa'''''
|genus_authority = [[Carl Linnaeus|L.]]<ref name=grin>{{ cite web
|url=http://www.ars-grin.gov/cgi-bin/npgs/html/genus.pl?7876 |title=Genus: ''Musa'' L. |author=[[Germplasm Resources Information Network|GRIN]] |work=Taxonomy for Plants |publisher=[[United States Department of Agriculture|USDA]], [[Agricultural Research Service|ARS]], National Genetic Resources Program |location=National Germplasm Resources Laboratory, [[Beltsville, Maryland]] |date=2009-02-19 |accessdate=2011-02-06}}</ref>
|subdivision_ranks = [[Species]]
|subdivision = More than 50, see [[#Selected species|text]].
|}}
 
એક જ વાર ફળ [[કેળાં]] રુપે ફળ આપતું અને મોટાં લીલા પાંદડાંવાળું '''કેળ''' અથવા રંભા; કદલી; વારણ; અંશુમત્ફલા વગેરે નામોથી ઓળખાતું ઝાડ છે. જીવવિજ્ઞાન અનુસાર કેળનું વૈજ્ઞાનિક નામ મુસા (અંગ્રેજી:Musa) છે અને તે મુસેઇ (અંગ્રેજી:Musaceae) પરિવારની વનસ્પતિ ગણાય છે. આ છોડ સામાન્ય રીતે વિષુવૃત્તીય પ્રદેશોમાં સહેલાઈથી ઊગે છે. કેળનું થડ પાણી ભરેલા ધોળાં અને લીસ્સાં પડોનું બનેલું હોવાથી સુંદર દેખાય છે. તેનાં ફૂલને ડોડો કહે છે. તે ફક્ત પોચી જમીનમાં જ થાય છે અને વિપુલ માત્રામાં પાણી પાવું પડે છે.
 
"https://gu.wikipedia.org/wiki/કેળ" થી મેળવેલ