શ્રીખંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[File:Balushahi.jpg|thumb|right|215px|A ''[[બાલુશાહી]]'' (નીચે) અને ''શ્રીખંડ'' (ઉપર)]]
'''શ્રીખંડ''' [મરાઠી:श्रीखंड] એ ખાટીખાટા [[દહીં ]]માંથી બનાવાતીબનાવવામાં આવતી એક ભારતીય મીઠાઈ છે<ref>http://amchirecipes.com/content/shrikhand</ref>. પારંપારિક [[ગુજરાતી ભોજન]] અને [[મરાઠી ભોજન]]નું આ એક મુખ્ય મિષ્ટાન છે. ગુજરાતી થાળી સાથે આને મિષ્ટાન તરીકે પીરસવામાં આવે છે. આ એક દુગ્ધ પદાર્થ છે, આનીજેની બનાવટ એકદમ સહેલી છે પણ તેને બનતા ઘણી વાર લાગે છે. આની બનાવટમાં દહીં ને એક પોટલીમાં બાંધીને લટકાવી દેવામાં આવે છે જેથી તેમાં થીરહેલું પાણી નીતરી જાય અને એક જાડું દહીં નિર્માણ થાય. તેમાં સૂકામેવા કેઅથવા તાજા ફળો જેમકે [[આંબો]][आम][[કેરી]]<ref>http://www.amul.com/desserts-shrikhand.html</ref> ને ઉમેરાયઉમેરવામાં આવે છે. અન્ય ઉમેરાતા પદાર્થ છે [[સાકર]][ખાંડ], [[એલચી]][इलायची][ઈલાયચી] પાવડર, અને [[કેસર]][केसर]. શ્રીખંડ પશ્ચિમ ભારતનાભારતનાં રાજ્યો [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]]માં પ્રખ્યાત છે.
 
કપડાથી છાણેલી દહીંમાં સાકર ઉમેરીને તેને અત્યંત જોરથી હલાવીને મિશ્ર કરવામાં આવે છે. હેન્ડ બ્લેંડર પણ વાપરી શકાય છે. છેવટે તેમાં એલચી અને કેસર ઉમેરવામાં આવે છે. આ વાનગી ઠંડી ઠંડી પીરસાય છે.ગુજરાતી ભોજનમાં પુરીને સાઈડડીશ તરીકે પુરી સાથે (ખાસ કરીને "ખાજા પુરી" સાથે) કે જમ્યાબાદના મિષ્ટાન (ડેઝર્ટ)તરીકે પણ ખાઈ શકાય છે. આને શાકાહારી ગુજરાતી થાળી ના એક ભાગ તરીકે હોટેલોમાં સામાન્ય રીતે પીરસવામાં આવે છે. લગ્ન સમારંભમાં આ વાનગી લોકપ્રિય છે. આને ઠંદો પાડી પીરસવામાં આવે છે. તીખાં મસાલેદાર શાક જેવી વાનગીઓનો આ પ્રતિ આહાર બની જાય છે.
આનું એક પ્રખ્યાત વિવિધ રૂપ આમ્ર ખંડ તરીકે પ્રખ્યાત છે, જેમાં શ્રીખંડ સાથે આંબાનોકેરીનો ગર પણ નખાયનાખવામાં આવે છે, અને તેને બ્લેંડરથી ભેળવાય છે. ગુજરાતના અન્ય ભાગમાં મઠો તરીકે ઓળખાતી વાનગી લોકપ્રિય છે. બનાવવાની કૃતિ તો એકજ છે પણ મઠોમાં તાજા ફળોના ટુકડા અવશ્ય નખાય છે.
 
 
શ્રીખંડ આ વાનગી એવી સર્વતોમુખી વાનગી છે કે તમાંતેમાં તમારી કલ્પના સાથે જોઈએ તેટલાતેટલી વિવિધતા આણી શકાય છે. હાલમાં મહારાષ્ટ્રમાં શ્રુતિ શ્રીખંડ એ ફ્રુટ ખંડબહારખંડ બહાર પાડ્યું છે, જેમાં સફરજન, ચીકુ, અનાનસના ટુકડાં આવે છે. અમુઅકઅમુક નીજીખાનગી ઉત્પાદકો સ્ટ્રોસ્ત્રોબેરીસ્ટ્રોબેરી શ્રીખંડ પણ બનાવે છે.
 
== સંદર્ભ ==
{{reflist|2}}
 
==બાહ્ય કડીઓ==
* [http://amchirecipes.com/content/shrikhand શ્રીખંડ કૃતિ]
* [http://www.cuisinecuisine.com/Shrikhand.htm શ્રીખંડ]
* [http://www.gelskitchen.com/view/recipes/rec/10244/-/ ઘેર આમ્રખંડ બનાવવાની કૃતિ]
 
 
 
[[શ્રેણી:મીઠાઈ]]
[[શ્રેણી:ગુજરાતી વાનગી]]
[[શ્રેણી:આહાર]]
 
[[en:Shrikhand]]