માછીમારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''માછીમારી''' એ એક વ્યવસાય છે. કોઇપણ વ્યક્તિ કોઇ જળાશય જેમ કે તળા...
 
No edit summary
લીટી ૧:
'''માછીમારી''' એ એક [[વ્યવસાય]] છે. કોઇપણ વ્યક્તિ કોઇ જળાશય જેમ કે તળાવ, સરોવર, નદી અથવા સાગરમાંથી માછલી પકડી, એને બજારમાં વેચીને થતી આવકમાંથી પોતાનો જીવનનિર્વાહ કરે તેને માછીમારીનો વ્યવસાય કહેવામાં આવે છે.
 
[[ગુજરાત| ગુજરાત રાજ્ય]]નો સાગરકિનારો [[ભારત]] દેશનાં અન્ય રાજ્યો કરતાં ઘણો જ લાંબો હોવાને કારણે માછીમારીનો વ્યવસાય પૂરજોશમાં ચાલે છે અને ઘણા લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.
 
{{સ્ટબ}}