વેરાવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 180.211.124.66 (talk)દ્વારા ફેરફરોને Ashwintank દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી �
લીટી ૨૩:
}}
'''વેરાવળ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]નું મહત્વનું શહેર છે અને [[:શ્રેણી:વેરાવળ તાલુકો|વેરાવળ તાલુકા]]નું મુખ્ય મથક છે. [[સોમનાથ]]થી ૭ કિ.મી.ના અંતરે વેરાવળ આવેલું છે. તે એક અગત્યનું બંદર અને રમણિય પર્યટન સ્થળ છે. વેરાવળ - સોમનાથ નુ પ્રાચીન મહત્વ પુરાણોમા પણ મળી આવેલ છે. વેરાવળ - સોમનાથ ની વચ્ચે ભાલકા તીર્થ, ભીડ ભંજન, ગીતા મંદિર, શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ, અને મહાપ્રભુજીની બેઠક જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે.
 
વેરાવળ થી ૨૦કિમી દુર ઇશ્વરીયા ગામ ની બાજુ મા પાંડવ તપોવન ભુમી નામ નુ રમણિય પર્યટન સ્થળ આવેલ છે. કહેવા મા આવે છે કે પાંડવો એ પોતાના ગુપ્તવાસ દરમ્યાન અહિ વસવાટ કર્યો હતો.
 
==વેરાવળ તાલુકાના ગામો==