નવલકથા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૫:
એમ માનવામાં આવે છે કે દુનિયાની સૌથી પ્રથમ નવલકથા [[જાપાની ભાષા]]માં ઇ. સ. ૧૦૦૭માં લખવામાં આવી હતી. આ નવલકથાનું નામ છે “જેન્જીની વાર્તા”. આ નવલકથા મુરાસાકી શિકિબુ નામક એક મહિલા દ્વારા લખવામાં આવી હતી. આ નવલકથા ૫૪ પ્રકરણો અને આશરે ૧૦૦૦ જેટલાં પૃષ્ઠ ધરાવે છે. આ નવલકથામાં પ્રેમ તથા વિવેકની શોધ કરવા માટે નિકળેલા એક રાજકુમારની વાર્તા છે.
 
[[યૂરોપ]] કાખંડની પ્રથમ ઉપન્યાસનવલકથા સેર્વૈન્ટિસ કાદ્વારા લખવામાં આવેલી “ડોન ક્વિક્સોટ”ક્વિક્સોટ”ને માનામાનવામાં જાતાઆવે હૈછે. જોઆ એક [[સ્પેનીસ્પેનીશ ભાષા]]માં રચાયેલી કાનવલકથા ઉપન્યાસછે. હૈ૤ ઇસેઇ. 1605સ. મેં૧૬૦૫માં લિખાલખવામાં ગયાઆવી થા૤હતી.
 
[[અંગ્રેજી ભાષા]] કાની પ્રથમ ઉપન્યાસનવલકથા હોને કેહોવાના દાવેદાર કઈઘણા હૈં૤છે. બહુતમોટા સેભાગના વિદ્વાનવિદ્વાનો 1678ઇ. મેંસ. ૧૬૭૮માં [[જોન બુન્યાન]] દ્વારા લિખેલખવામાં ગએઆવેલી “[[દ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ]]” કો”ને પહલાપહેલી અંગ્રેજી ઉપન્યાસનવલકથા માનતેમાને હૈં૤છે.
 
== ભારતીય ભાષાઓં મેં ઉપન્યાસ ==