"દમણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
121.245.161.68 (talk)દ્વારા ફેરફરોને TXiKiBoT દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ
નાનું (121.245.161.68 (talk)દ્વારા ફેરફરોને TXiKiBoT દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ)
આ સુંદર બીચ દમણથી ૫ કિલોમીટર ઉત્તર દિશામાં આવેલો છે. આ બીચ પાસેર્ પર્યટકોની સુવિધા માટે રેસ્‍ટોરન્ટ, બાર તથા હોટલની વ્‍યવસ્‍થા છે. આ બીચમાં સ્‍નાન કરવું જોખમી છે, કેમ કે આ બીચ પર પાણીની અંદર ખરબચડા અને ધારદાર પત્‍થર હોય છે. આ બીચ પર પણ બે પુર્તગાલી ચર્ચ આવેલાં છે.
 
=== જંપૉરજામપોર બીચ ===
 
આ બીચ નાની દમણથી દક્ષિણ દિશામાં આવેલો છે. આ બીચ એક પ્રસિદ્ધ પિકનિક સ્‍પૉટ છે. અહીંથી સમુદ્રનો નજારો ખુબ જ સુંદર દેખાય છે.