મોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧૪:
 
==ધાર્મિક મહત્વ==
મોર હિંદુ ધર્મમાં એક અનેરું સ્થાન ધરાવે છે. ભગવાન [[કૃષ્ણ|શ્રી કૃષ્ણ]] તેમના મુગટ માં બાળપણમુગટમાં થીબાળપણથી જ કાયમ મોરનું પીછુંપીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોર પીછુંમોરપીંછ ધારણ કરે છે. ભગવાન [[શિવ ]]ના પુત્ર કારતિકેય ના[[કાર્તિકેય]]નું વાહન મોર હોવાનું પણ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં લખાયેલલખેલું છે. એક રીતે જોઇએ તો હિંદુ ધર્મનાં કોઇપણ દેવી દેવતાનાં ચિત્રમાં મોર સુશોભન માટે એક અલાયદું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં પણ અનેક મંદિરોમાં ભગવાન નેભગવાનને આરતી સમયે મોરનાં પીછાંથીપીંછાંથી બનેલ પંખાથી પવન વીઝવામાં આવે છે.
 
{{ભારતના રાષ્ટ્રચિહ્નો}}
"https://gu.wikipedia.org/wiki/મોર" થી મેળવેલ