હજારીબાગ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''હજારીબાગ જિલ્લો''' [[ભારત]] દેશના મધ્ય ભાગમાં આવેલા [[ઝારખંડ| ઝારખંડ રાજ્ય]]માં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. હજારીબાગ જિલ્લાનું મુખ્ય મથક [[હજારીબાગ]] નગરમાં આવેલું છે.
 
[[કોડરમા જિલ્લો| કોડરમા જિલ્લા]]ની રચના [[એપ્રિલ ૧૦| દસમી એપ્રિલ]], [[૧૯૯૪]]ના દિવસે જુના હજારીબાગ જિલ્લાનું વિભાજન કરીને કરવામાં આવી હતી.
 
{{સ્ટબ}}