કતાર (અરબસ્તાન): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{ભાષાંતર}}
'''કતાર''' ([[હિંદી ભાષા]]:'''कतार''']]) એ [[મધ્યપૂર્વ]] [[અરબસ્તાન દ્વીપકલ્પ]] ખાતે આવેલો એક નાનકડો દેશ છે. કતારની દક્ષિણ દિશામાં [[સાઉદી અરેબિયા]] દેશ અને બાકી બધીય દિશાઓમાં [[ઇરાનનો અખાત]] આવેલો છે. કતારથી વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં [[બહેરીન]] નામનો દ્વીપ-દેશ આવેલો છે. [[દોહા (કતાર) ]] શહેર ખાતે કતાર દેશની રાજધાની આવેલી છે અને તે આખા દેશનું સૌથી મોટું શહેર છે.
 
વિશ્વમાં ખનીજ તેલ ઉત્પન્ન કરતા દેશો પૈકી કતાર સૌથી શ્રીમંત દેશો પૈકીનો એક દેશ છે. આ બાબતમાં કતાર બીજા ક્રમાંક પર આવતો સૌથી શ્રીમંત<ref name="CIA">{{cite web
લીટી ૭:
| publisher = [[Central Intelligence Agency]]
| work =[[CIA World Factbook]]
| accessdate = 2009-08-12}}</ref> દેશ છે. આ જગ્યા પર ત્રીજા ક્રમાંકનો દુનિયામાં સૌથી મોટો [[ખનિજ તેલ]] તથા [[નૈસર્ગિકકુદરતી વાયૂવાયુ]]નો જથ્થો રહેલો છે.
 
અન્ય અરબી દેશોની માફક જ કતારમાં પણ રાજાશાહી (એકાધિકારશાહી) ચાલે છે. શેખ [[હમદ બિન ખલિફા]] ઇ. સ. ૧૯૯૫ના સમયથી આ દૅશના રાજા છે.