કતાર (અરબસ્તાન): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
'''કતાર''' ([[હિંદીઅરબી ભાષા|અરબી]]:'''कतार'''دولة قطر) એ [[મધ્યપૂર્વ]] [[અરબસ્તાન દ્વીપકલ્પ]] ખાતે આવેલો એક નાનકડો દેશ છે. કતારની દક્ષિણ દિશામાં [[સાઉદી અરેબિયા]] દેશ અને બાકી બધીયબધી દિશાઓમાં [[ઇરાનનો અખાત]] આવેલો છે. કતારથી વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં [[બહેરીન]] નામનો દ્વીપ-દેશ આવેલો છે. [[દોહા (કતાર) |દોહા]] શહેર ખાતે કતાર દેશની રાજધાની આવેલી છે અને તે આખા દેશનું સૌથી મોટું શહેર છે.
{{ભાષાંતર}}
'''કતાર''' ([[હિંદી ભાષા]]:'''कतार''') એ [[મધ્યપૂર્વ]] [[અરબસ્તાન દ્વીપકલ્પ]] ખાતે આવેલો એક નાનકડો દેશ છે. કતારની દક્ષિણ દિશામાં [[સાઉદી અરેબિયા]] દેશ અને બાકી બધીય દિશાઓમાં [[ઇરાનનો અખાત]] આવેલો છે. કતારથી વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં [[બહેરીન]] નામનો દ્વીપ-દેશ આવેલો છે. [[દોહા (કતાર) ]] શહેર ખાતે કતાર દેશની રાજધાની આવેલી છે અને તે આખા દેશનું સૌથી મોટું શહેર છે.
 
વિશ્વમાં ખનીજખનિજ તેલ ઉત્પન્ન કરતા દેશો પૈકી કતાર સૌથી શ્રીમંત દેશો પૈકીનોદેશોમાંનો એક દેશ છે. આ બાબતમાં કતાર બીજા ક્રમાંક પર આવતો સૌથી શ્રીમંત<ref name="CIA">{{cite web
| શીર્ષકtitle = મધ્યપૂર્વ - કતાર
| દુવાurl = https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/qa.html
| publisher = [[Central Intelligence Agency]]
| work =[[CIA World Factbook]]
| accessdate = 2009-08-12}}</ref> દેશ છે. કતાર જગ્યા પર ત્રીજા ક્રમાંકનો દુનિયામાંદુનિયાના સૌથી મોટોવધુ [[ખનિજ તેલ]] તથાઅને [[કુદરતી વાયુ]]નો જથ્થોધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે રહેલોઆવે છે.
 
અન્ય અરબી દેશોની માફક જ કતારમાં પણ રાજાશાહી (એકાધિકારશાહી) ચાલે છે. શેખ [[હમદ બિન ખલિફા]] ઇ. સ. ૧૯૯૫ના સમયથી આ દૅશનાદેશના રાજા છે.
 
== ઇતિહાસ ==