સત્યયુગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: uk:Сатья-юґа
No edit summary
લીટી ૧:
{{ધર્મ-સ્ટબ}}
ભારતીય ઉપખંડના પુરાતન એવા હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા પ્રમાણે (વૈદિક કે સનાતન ધર્મ પ્રમાણે) સમય ચાર યુગોમાં વહેંચાયેલો છે. સત્યયુગ એ પ્રથમ અને આદર્શ [[યુગ]] છે જેમાં માનવ સૌથી સારી સ્થિતિમાં જીવે છે. આ યુગમાં માનવ પોતાના ચારે પુરુષાર્થો સરખી રીતે કરે છે. ચાર પુરુષાર્થો છે - [[ધર્મ]], [[અર્થ]], [[કામ]] અને [[મોક્ષ]]. આ યુગમાં કોઇ જ પ્રકારના દુર્ગુણો હોતા નથી અને સ્ત્રી-પુરુષો પોતાનો ધર્મ સાચી રીતે પાળે છે.
 
==વર્ણન==
લીટી ૧૬:
 
 
[[Categoryશ્રેણી:હિંદુ ધર્મ]]
 
[[en:Satya Yuga]]