દારચુલા જિલ્લો, નેપાળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : મહાકાલી ક્ષેત્ર નેપાળ ના ક્ષેત્રિય વર્ગીકરણ અનુસાર સુદુર પશ...
 
No edit summary
 
લીટી ૧:
'''દારચુલા જિલ્લો''' દક્ષિણ એશિયા સ્થિત આવેલા [[નેપાળ]] દેશમાં આવેલા કુલ ૧૪ પ્રાંતો પૈકીના એક એવા [[મહાકાલી પ્રાંત (નેપાળ)| મહાકાલી પ્રાંત]]માં આવેલા કુલ ૪ (ચાર) જિલ્લાઓ પૈકીનો એક તેમજ નેપાળ દેશમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. આ જિલ્લાનું વહીવટી વડું મથક દારચુલા ખાતે આવેલું છે.
 
મહાકાલી ક્ષેત્ર [[નેપાળ]] ના ક્ષેત્રિય વર્ગીકરણ અનુસાર સુદુર પશ્ચિમાઞ્લ વિકાસ ક્ષેત્ર નું એક ક્ષેત્ર છે. નેપાળ દેશના સૌથી પશ્ચિમમાં પડતા આ ક્ષેત્રનું ૪ જિલ્લાઓમાં વર્ગીકરણ કરાયું છે.
 
Line ૭ ⟶ ૯:
 
[[શ્રેણી:નેપાળ]]
[[શ્રેણી:મહાકાલી પ્રાંત]]
[[શ્રેણી:નેપાળના જિલ્લાઓ]]
[[શ્રેણી:નેપાળની ભૂગોળ]]