ટીના મુનિમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''ટીના મુનિમ''' એક જાણીતી ભારતીય બોલિવુડની અભિનેત્રી છે, જે સિત્તેર અને એંસીના દાયકામાં પોતાના અભિનય વડે સફળતા મેળવી ચુકી છે. તેણી હાલમાં '''ટીના અંબાણી''' તરીકે ઓળખાય છે તેમજ ઘણાં સેવા સંગઠનો અને સખાવતી સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ હોદ્દાઓ દ્વારા સંકળાયેલા છે. તેણીએ પ્રખ્યાત ઉદ્યોગપતિ [[અનિલ અંબાણી]] સાથે લગ્ન કર્યા છે અને તેમને અણમોલ તથા આશુંલ નામના બે દીકરા છે.
 
ટીનાનો જન્મ [[ભારત]] દેશની આર્થિક રાજધાની તથા [[મહારાષ્ટ્ર| મહારાષ્ટ્ર રાજ્ય]]ની રાજધાનીના શહેર [[મુંબઈ]] ખાતે [[ફેબ્રુઆરી ૧૧| અગિયારમી ફેબ્રુઆરી]], [[૧૯૫૭]]ના દિવસે થયો હતો.
 
{{સ્ટબ}}