શહીદ વીર મેઘમાયો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''શહીદ વીર મેઘમાયા'''નો જન્મ "ગુજરાતનો નાથ" તરીકે ઓળખાતા આપણા પ્રતાપી [[રાજા સિદ્ધ્રારાજ જયસિંહ]]ના સમયમાં થયેલો. પાટણના રાજા સિદ્ધ્રારાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતિ જસમાના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. તપાસ કરતાં ધોળકા(જિ.અમદાવાદ) પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં.
 
શહીદ વીર મેઘમાયા વિશે આપણા ગુજરાતના જાણીતા સાહિત્યકાર-ઇતિહાસવિદ્દ [[ડૉ.દલપત શ્રીમાળી]]એ સંશોધનો કરીને એક "હરિજન સંત અને લોકસાહિત્ય" નામે એક મહાગ્રંથ લખ્યો છે. જેની પ્રસ્તાવના આપણા મુર્ધન્ય સાહિત્યવિદ્દ-દંતક્થારૂપ વિદ્વાન [[સ્વ.શ્રી કે.કા.શાસ્ત્રીજી]]એ લખી છે. આ મહાગ્રંથમાંથી શહીદ વીર મેઘમાયા વિશે તમામ વિગતો મળી રહેશે.