ઇસ્લામાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૩:
 
== ઇતિહાસ ==
૧૯૫૮ સુધી પાકિસ્તાનની રાજધાની કરાંચી રહ્યું હતું પરંતુ કરાચીનીકરાંચીની અતિ ઝડપે વધતી વસ્તી અને ગીચતાને કારણે પાકિસ્તાનની રાજધાનીને કોઇ બીજા શહેરમાં સ્થળાંતરીત કરવાનો વિચાર કરવામાં આવ્યો. ૧૯૫૮માં અયુબ ખાને રાવલપિંડી નજીક આ જગ્યાનો વિચાર કર્યો અને અહીં શહેર બનાવવાનો હુક્મ દીધો અને હંગામી રીતે રાવલપિંડીને નવી રાજધાની ઘોષીત કરાઇ.૧૯૬૦માં ઇસ્લામાબાદના બાંધકામની શરૂઆત થઇ.૧૯૬૮માં ઇસ્લામાબાદને રાજધાની ઘોષિત કરાયું.
 
== ભૂગોળ ==