ઇસ્લામાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૫:
[[ચિત્ર:Faisal_mosque2.jpg|thumb|ઇસ્લામાબાદની ફૈઝલ મસ્જિદ ]]
 
'''ઇસ્લામાબાદ''' [[પાકિસ્તાન]]નીપાકિસ્તાનની રાજધાની છે. ભારતના ભાગલા બાદ પાકિસ્તાનને એક રાજધાની નગરની જરૂર હતી, અને તેની પાસે બે પસંદ હતી, એક તો [[લાહોર]] અને બીજું [[કરાચી]]કરાંચી. જેવાપરંતુ નગરઆ બંને મહાનગરોના આ હેતુ માટે યોગ્ય મનાયા. આથી અંતે અનેક વિચાર બાદ એક નવા નગરની સ્થાપનાનો નિર્ણય લેવાયો,. જો પૂરીપૂર્વનિયોજિત રીતેનવું પૂર્વનિયોજિતશહેર હોવાથી આવસાવવા માટે ફ્રેંચ નગર નિયોજક તથા વાસ્તુકાર [[લી કાર્બૂસ્યીર]] નીકાર્બૂસ્યીની સેવા લેવાઇ. આજ મહોદયે [[ભારત]]માંભારતમાં પણ [[ચંડીગઢ]]નીચંડીગઢની સ્થાપનાનું પણ આયોજન કર્યું હતું. આ કારણે આ બન્નેં નગર દેખાવમાં એક જેવા લાગે છે.
 
[[ચિત્ર:Islamabad Montage.jpg|framepx|thumb|right|ઇસ્લામ આબાદ]]
લીટી ૩૬:
 
== ભૂગોળ ==
ઇસ્લામાબાદની ૭૦ ટકા જનસંખ્યા પંજાબી બોલે છે.આ ઉપરાંત ઉર્દુ,પશ્તૂની અને અંગ્રેજી ભાષા પણ અહીં બહોળા પ્રમાણમાં બોલાય છે.ઇસ્લામાબાદ એ પર્વતીય ધરતી પર વસેલું સુસજ્જ શહેર છે. કહેવાય છે કે આ પહાડીની પછી હિમાલયના પર્વતમાળાની શરૂઆત થાય છે. ઇસ્લામાબાદ શહેર ૪ પહાડી ઇલાકા વચ્ચે આવેલું છે તેમાંની એક મુખ્ય પહાડીનું નામ મરગલા હિલ્સ છે. કહેવાય છે કે અહીં સર્પો ખૂબ જોવા મળે છે તેથી આ પહાડીનું નામ મરગલા પડ્યું, પરંતુ આ વિસ્તારના જાણકારો કહે છે કે તેમને આ જ દિન સુધી સર્પો જોવા મળ્યા નથી. નાનામોટા વૃક્ષો અને હરીયાળા ઘાસથી સંતાયેલ આ પર્વતની અંદર ઇસ્લામાબાદની રાજધાની રાજાની જેમ શોભી રહી છે અને તેમાં પણ જે દિવસે વરસાદી સાંજ મેઘોના રસાળ બિંદુઓ વરસાવતી હોય ત્યારે તો જાણે ઇસ્લામાબાદની ધરતી પર રાજ્યાભિષેક થતો હોય તેવું લાગે છે.આ શહેરની ઊંચાઈ ૫૦૭ મીટર અને ૧૬૬૩ ફૂટ છે. ઇસ્લામાબાદની નજીકનું બીજું મોટું શહેર રાવલપિંડી આવેલું છે.
 
==પાર્ક==
ઇસ્લામાબાદને પાર્કોનું શહેર માનવામાં આવે છે અહીંના જાણીતા પાર્કોમાં શક્કરપડીયા, દામન કોહ, ફાતિમા જીન્નાહ, છીત્તર બાગ અને જાને પશાનેનું નામ મુખ્ય છે.
 
== ચિત્રમાલા ==