ઇસ્લામાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૫:
[[ચિત્ર:Faisal_mosque2.jpg|thumb|ઇસ્લામાબાદની ફૈઝલ મસ્જિદ ]]
 
'''ઇસ્લામાબાદ''' પાકિસ્તાનની રાજધાની છે. ભારતના ભાગલા બાદ પાકિસ્તાનને એક રાજધાની નગરની જરૂર હતી, અને તેની પાસે બે પસંદ હતી, એક તો લાહોર અને બીજું કરાંચી. પરંતુ આ બંને મહાનગરોના આ હેતુ માટે યોગ્ય મનાયા. આથી અંતે અનેક વિચાર બાદ એક નવા નગરની સ્થાપનાનો નિર્ણય લેવાયો. આ પૂર્વનિયોજિત નવું શહેર વસાવવા માટે ફ્રેંચ નગર નિયોજક તથા વાસ્તુકાર લી કાર્બૂસ્યીની સેવા લેવાઇ. આજ મહોદયે ભારતમાં પણ ચંડીગઢની સ્થાપનાનું પણ આયોજન કર્યું હતું. આ કારણે આ બન્નેં નગર દેખાવમાં એક જેવા લાગે છે.
 
[[ચિત્ર:Islamabad Montage.jpg|framepx|thumb|right|ઇસ્લામ આબાદ]]