શહીદ વીર મેઘમાયો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
 
 
'''શહીદ વીર મેઘમાયા'''નો જન્મ "ગુજરાતનો નાથ" તરીકે ઓળખાતા આપણા પ્રતાપી [[રાજા [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં થયેલો. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતિ જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. તપાસ કરતાં [[ધોળકા]] (જિ.અમદાવાદ) પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે [[પાટણ]]માં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
 
 
 
શહીદ વીર મેઘમાયા વિશે આપણા ગુજરાતના જાણીતા સાહિત્યકાર તથા ઇતિહાસવિદ્દ [[ડૉ.દલપત શ્રીમાળી]]એ સંશોધનો કરીને "હરિજન સંત અને લોકસાહિત્ય" નામે એક મહાગ્રંથ લખ્યો છે. જેની પ્રસ્તાવના આપણા મુર્ધન્ય સાહિત્યવિદ્દ તથા દંતક્થારૂપ વિદ્વાન સ્વ.શ્રી [[કે. કા. શાસ્ત્રી]]જીએ લખી છે. આ મહાગ્રંથમાંથી શહીદ વીર મેઘમાયા વિશે તમામ વિગતો મળી રહેશે.