અંદાડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''અંદાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા [[ભરૂચ જિલ્લો|ભરૂચ જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એવા [[અંકલેશ્વર|અંકલેશ્વર તાલુકા]]માં આવેલું એક મહ્ત્વનું ગામ છે. આ ગામ અંકલેશ્વરઅંકલેશ્વરની ઉત્તરપૂર્વ દિશામાં શહેરથી નજીકમાં આવેલું છે. અંદાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[કપાસ]], [[ડાંગર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
આ ગામ હાલમાં અંકલેશ્વર શહેરના કારણે ઘણું વિકાસિત થવા લાગ્યું છે. અહીં સોસાયટીઓ તથા શોપિંગ સેન્ટરો પણ જોવા મળે છે.
 
{{સ્ટબ}}