અડાજણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''અડાજણ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ બાગમાં આવેલા રાજ્યનાં મહત્વના અને મોટા શહેર પૈકીના એક તથા [[સુરત જિલ્લો| સુરત જિલ્લા]]ના મુખ્ય મથક એવા [[સુરત| સુરત શહેર]]ના ઉત્તરમધ્ય ભાગમાં આવેલો એક મોટો વિસ્તાર છે. મુઘલકાલ સુધી તે તાપી નદીના સામે કિનારે આવેલુ એક નાનકડુ ગામ હતુ પણ પછીથી અંગ્રેજોનુ સાશન આવતા તેનો વિકાસ શરુ થયો. મિ.હોપ નામના એક અંગ્રેજ અધીકારીએ તેમના સાશનમાં સુરતના ઐતીહાસીક કિલ્લા થી શરુ કરીને સામે છેડે અડાજણ ગામ સુધીનો તાપીનદી પરનો પહેલો પુલ બનાવ્યો જે "હોપ પૂલ" તરીકે જાણીતો થયો. પુલ બનતાની સાથેજ અડાજણ ગામનો નિકાસ ઝડપી બન્યો , અને તે સમયનું નાનક્ડુ ગામ આજે સુરત શહેરનો એક સુવિકસીત અને આધુનીક વિસ્તાર છે. અહિ આવેલી ઊચી ઊચી ઇમારતો એ આજે અડજણ વિસ્તારની સાચી ઓળખ બની ગઇ છે. આ વિસ્તારમા આવેલી એલ.પી.સવાણી શાળા એ સુરતની સૌથી પ્રખ્યાત શાળાઓમા ની એક છે. આ શાળાના વિધાર્થીઓ બધી જ પ્રવ્રુત્તીઓ મા અવ્વલ છે. આ ઊપરાત આ વિસ્તારમા આવેલો હનીપાર્ક રોડ એ અડાજણનો સૌથી જુનો અને પ્રખ્યાત માર્ગ છે. સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા આ વિસ્તારમા ઘણા બધા શોપીગ મોલ પણ બની રહ્યા છે. અહિ આવેલો સહજ સુપર સ્ટોર, સ્ટાર ઇન્ડિઆ બાઝાર, પ્રાઇમ આર્કેડ, શ્રીજી અર્કેડ વગેરે ખરીદી માટેના જણીતા બજાર છે. અહિ આવેલુ રાજહન્સ સીનેમા ખૂબ જાણીતુ છે.
 
== આ પણ જુઓ ==