ગુંદલાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
 
આ ઉપરાંત આ ગામ ખાતે જી. આઇ. ડી. સી. પણ આવેલી છે. ગામની નજીકથી [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] પસાર થાય છે. આ ઉપરાંત [[વલસાડ]]થી [[ખેરગામ]] જતો રાજ્ય ધોરી માર્ગ પણ આ ગામમાંથી પસાર થાય છે.
 
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
 
{{સ્ટબ}}