ધોરાજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૨:
footnotes = |
}}
'''ધોરાજી''' શહેર, [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નાં એક મહત્વનાં તાલુકા [[ધોરાજી]]નું મુખ્ય મથક છે. ધોરાજી [[રાજકોટ]] - [[પોરબંદર]] [[રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ બ]] ઉપર રાજકોટથી ૮૭ કી મી દૂર આવેલું છે અને શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે. ધોરાજીનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૪૦ થી ૭૦.ર૦ રેખાંશ છે. ધોરાજી તાલુકામાં ૩૦ જેટલાં ગામો આવેલાં છે. તાલુકાની મુખ્ય નદીમાં [[ભાદર નદી| ભાદર]]નો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ જેટલો છે. ધોરાજી મા હૂરૂશ્ નો મેળૉ થાય છે.
 
== ધોરાજી તાલુકામાં આવેલાં ગામો ==