તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Karan~guwiki (ચર્ચા | યોગદાન) No edit summary |
નાનુંNo edit summary |
||
લીટી ૧:
'''તાલાળા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના એક મહત્વના તાલુકા [[:શ્રેણી:તાલાળા તાલુકો|તાલાળા તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે હિરણ નદી વહે છે. સિદીબાદશાહ કે સિદી તરિકે જાણિતી કોમ ફક્ત આ તાલુકામાં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિભાડો જોવાલાયક છે
|