સજાની બરાડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
 
આ ગામમાં [[ખેતી]], [[ખેતમજુરી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અંહીના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]] અને [[પશુપાલન]] છે. પહેલાં અંહી [[નાગલી]], [[ડાંગર]], [[વરાઇ]] જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ હાલના સમયમાં [[શેરડી]], [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે. અંહીના લોકો [[કુકણા બોલી]] બોલે છે, જે [[ગુજરાતી ભાષા]]થી એકદમ અલગ હોય છે. અંહીના લોકો [[કુકણા બોલી]] બોલે છે, જે [[ગુજરાતી ભાષા]]થી એકદમ અલગ હોય છે.
 
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
 
{{સ્ટબ}}