બાસુંદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૪:
| other =
}}
'''બાસુંદી''' એ એક ભારતીય ઉપખંડનું એક પ્રવાહી [[મિષ્ટાન]] છે, જે ખાસ કરીને [[ભારત]] દેશના [[મહારાષ્ટ્ર]], [[ગુજરાત]] અને [[કર્ણાટક]] રાજ્યમાં ખવાય છે. આનેઆ વાનગીને દૂધને ધીમા તાપે આદડું એટલે કે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળીને જાડું બનાવીને તૈયાર કરાય છે.
 
આની બનાવટ ઝડપી બનાવવા માટે ઉકળતા દૂધમાં જાડી મલાઈ ઉમેરવામાં આવે છે.એક વખત દૂધ જાડું થાય કે તેમાં થોડી સાકર, એલચી, ચારોળી અને કેસર ઉમેરવામાં આવે છે. બાસુદી ને ઠંડી પીરસાય છે અને તેને [[બદામ]] અને [[પીસ્તા]]ની કતરીથી સજાવાય છે.
 
આને [[કાળી ચૌદશ]] અને [[ભાઈબીજ]] ના દિવસેતહેવારમાં બનાવીને ખવાયખાવાની પરંપરા ચાલી આવે છે.
 
વર્તમાન સમયમાં બાસુંદીના વિવિધરૂપો પણ મળે છે જેમકે સીતાફળ બાસુંદી, અંગૂર બાસુંદી (નાનાકાનાનકડા રસગુલ્લા નાખેલી બાસુંદી), સ્ટ્રોબેરી બાસુંદી વિગેરે.
 
[[શ્રેણી:મીઠાઈ]]