ડુંગરડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
'''ડુંગરડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]] એક માત્ર એવા [[આહવા| આહવા તાલુકા]]માં આવેલું મહત્વનું ગામ છે. આ ગામ [[અંબિકા નદી]]ને કિનારે આવેલું છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], પી.ટી.સી. કોલેજ, દૂધની ડેરીની સગવડ પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં ગુજરાત રાજ્ય વન વિભાગનું નાકું, વન વિભાગના કર્મચારીઓના રહેઠાણો અને ઇમારતી લાકડાંનો ડેપો પણ આવેલ છે. ડુંગરડા ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે [[કુકણા બોલી]]નો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.<br />
 
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં[[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, ખાખરાનાં[[ખાખરો| ખાખરા]]નાં પાન, ટીમરુનાં[[ટીમરુ]]નાં પાન, સાગનાં[[સાગ]]નાં બી, કરંજના[[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.<br />
 
આ ગામ સડક માર્ગ દ્વારા [[વઘઇ]] તેમ જ [[વ્યારા]] સાથે જોડાયેલું છે. આ ઉપરાંત '''ડુંગરડા''' [[બીલીમોરા]]-[[વઘઇ]] વચ્ચે દોડતી [[સરા લાઇન]]ના નામે જાણીતી નેરોગેજ રેલ્વેનું એક સ્ટેશન છે.